Connect with us

Top 25+ Best Gujarati Suvichar 2020

આ પોસ્ટમાં તમે best Gujarati suvichar with image ની સાથે સાથે suvichar in Gujarati, સુવિચાર, suvichar in Gujarati 2020, Gujarati suvichar suprabhat વિષે જાણીશું

👉: શણગાર તો શરીર ને હોય સાહેબ…
સુંદર તો પ્રભુની કૃપા હોય તો થવાય…
કોઇએ પુછયું બંસરી ને કે
તું કેમ કૃષ્ણને વાલી છે..?
ત્યારે બંસરીએ કહયું કે
હું અંદરથી ખાલી છું
માટે કૃષ્ણને વાલી છું…!!

Gujarati Suvichar – નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આ પોસ્ટમાં

આ પોસ્ટમાં તમને કેટલાક નવા ગુજરાતી સુવિચાર (Best Gujarati Suvichar & suvichar in gujarati) આપવામાં આવ્યા છે જે તમને વાંચવામાં ખુબ જ આનંદ થશે આજે અમે તમારા બધા માટે બેસ્ટ ગુજરાતી સુવિચાર લાવ્યા છીએ.

કાર્યસ્થળ પર સફળ ન થવાને કારણે વિદ્યાર્થીઓ હતાશ થઈ જાય છે, તેમની નિરાશાને દૂર કરવા માટે, અમે તેઓને શ્રેષ્ઠ સુવિચાર લાવ્યા છીએ જેનો તેઓ અભ્યાસ કરી શકે છે અને પ્રેરણા આપી શકે છે અને ફરીથી સફળતા મેળવવાનો પ્રયાસ કરી શકે છે. 

મિત્રો, આજે આ લેખમાં અમે તમને શ્રેષ્ઠ Gujarati Suvichar પ્રેરણાદાયી અને મહાન વિચારોનો સંગ્રહ આપી રહ્યા છીએ, જેની મદદથી તમને તમારા જીવનની દરેક પરિસ્થિતિમાં સકારાત્મક રહેવામાં મદદ મળશે. આ સાથે, આ મહાન વિચારો દ્વારા, તમારો આત્મવિશ્વાસ વધશે, અને દરેક મુશ્કેલીઓ સામે લડવાની ક્ષમતાનો વિકાસ થશે અને તમને જીવનના લક્ષ્યો પ્રાપ્ત કરવામાં સફળતા મળશે.

Gujarati Suvichar : જ્યારે પણ આપણે આજના સુવિચરને વાંચીએ છીએ, ત્યારે જીવનમાં એક નવી ઉર્જા આવે છે, આ ભવ્ય સુવિચાર મહાન લોકો દ્વારા બોલાય છે

👌Very Nice Gujarati Suvichar

Top 25+ Best Gujarati Suvichar 2020
Top 25+ Best Gujarati Suvichar 2020

સંબંધ પૈસાના મોહતાજ નથી હોતા,
કારણકે અમુક સંબંધ નફો નથી આપતા,
પરંતુ અમીર જરૂર બનાવી દે છે..

😀Gujarati Suvichar

ન્યાય અને સમાધાન મા શું ફેર છે.
🤮કડવું છે પણ 🤫સત્ય છે
*ન્યાય* મા *એક ઘરે 💡દીવો* થાય
અને
*બીજા ઘરે અંધારુ*
જ્યારે *સમાધાન મા*
*બન્ને ઘરે 💡દીવા થાય*

📖Gujarati suvichar new

તમે જે 😄આંનદ કરો છો .
*તેની પાછળ કોઈની 🎎દુવા છે . . .*
*બાકી તકલીફ તો રામને પણ પડી હતી . . .*
*નસીબ જયારે સાથ છોડે છે ને . . .*
*ત્યારે જ સંબંધો હાથ જોડે છે . . .*
*સહનશીલતા એ સ્વભાવ નહી સંસ્કાર છે

🤔Suvichar in Gujarati

👉પોતાનું સંપૂર્ણ જીવન આપી “પાણી” વૃક્ષ ને ઉછેરે છે
એટલે જ કદાચ પાણી ક્યારેય લાકડા ને ડૂબવા દેતું નથી..

*મા બાપ નું પણ કાંઈક આવું જ છે*

😢Gujarati Suvichar text 📨message

👉*ભાગ્યને શું દોષ આપવો., સાહેબ…..*
*જ્યારે સપના આપણા છે, તો…!!!*
*કોશિશ પણ આપણી જ હોવી જોઈએ….!!!*

🙋‍♂️Best Gujarati Suvichar

👉ક્યારેક બીજા માટે તમારી ખુશી
તો મુકી જો જો
આવનારી ખુશી બમણુ થઈ ને આવશે.

👬Best Gujarati Suvichar

👉*અમારી ભૂલો ને માફ કરતા રેહજો*
*જિંદગી માં દોસ્તો ની કમી પૂરી કરતા રેહજો ,*
*કદાચ હું ના ચાલી શકું તમારી સાથે તો*
*તમે ડગલે ને પગલે સાથ આપતા રેહજો*

💐Suvichar in Gujarati

👉દિલ થી દુવા કરો તો માંગેલું બધું જ મળી જાય છે,
વાણી અને વર્તન માં જો 🌝મીઠાશ હોય તો દુશ્મન પણ નમી જાય.

🌸Zindagi Gujarati Suvichar

👉ઝિંદગી એક સાગર છે…!!
દોસ્ત એની લહેર છે…!!
અને……..!!
દિલ એનો કિનારો છે…!!
જરૂરી એ નથી કે…!!
સાગર માં કેટલી લહેરો આવે છે…!!
જરૂરી એ છે કે…!!
કઈ લહેર કિનારાને સ્પર્શી જાય છે…!!

🌼Best Gujarati quote

👉દુનિયાભરની લાખ ડિગ્રીઓ હોય,
પણ *મા-બાપ*ની આંખમાં છલકાતા આંસુને વાચતાં ન આવડે તો
साहेब..,
આપણે અભણ છીએ..

🌺Gujarati Suvichar

👉 “હસતું મન” અને “હસતું હ્દય”
એ જ આપણી સાચી સંપત્તિ ..!
કારણ કે
👀 એનાં પર ઇન્કમટેક્સવાળાની 👀
રેડ કયારેય નથી પડતી ..!
એટલે હસતાં અને ખુશ રહો

🌺Gujarati suvichar

👉પામવું અને ખોવું એ જીવનની રીત છે,
એમાં પણ ખુશ રહેવું એ અનોખી ચીજ છે,
ખૂબ કઠિન હોય છે એવું જીવન,
પણ જો જીવી ગયા તો તમારી જીત નિચ્છીત છે.

💝તમારી યાદ ગુજરાતી મેસેજ

“એક સારી શરૂઆત વીંધી નાખે છે અનેક અપવાદ અને,
એક સાચી યાદ ભાંગી નાખી છે મન ના બધા વિખવાદ. ”


આપણ વાંચો👇


💐Best Gujarati સુવિચાર

જેમ અનેક સમસ્યાઓ ના જવાબ કામ ની શરૂઆત કરતા જ હલ થઇ જાય છે એંમ
કોઈને માફ કરતા પહેલા મન જો સાફ કરી નાખીએ તો વિખવાદો નો અંત થઇ જાય છે.

Best Motivation Quotes

માલુમ છે જડતો નથી જવાબ તોય ફાંફા મારું છું,
નિષ્ફળતા નો થયો છું શિકાર તોય ફાંકા મારું છું,
આ બધું છોડી મન થી હું અડગ રહેવામાં માનું છું,
ભરીશું એક નવું ડગ બદલીશું ફરી આપણું જગ
બસ આજ વિશ્વાસ માં હું રોજ રાચુ છું.

🌻Best Gujarati Suvichar

પોતાની આવડત ની સરખામણી ની ભૂલમાં તમે આવડત ને રગદોળો છો ધૂળમાં.
જે સ્નેહ, સલાહ, અને સહકાર ને રાખે છે મૂળમાં,
આવડત પરીવર્તે છે ભળી એનાજ ગુણમાં.

🌱Suvichar in Gujarati

વાત અને વિવાદ ને ઉકેલવા માટે ઘણી વખત,
સમજ શક્તિ કરતા, ધીરજ શક્તિ ની વધુ જરૂર પડે છે.

🙋‍♂️Best Gujarati Suvichar for u

આજે વ્હેલા ઉઠી ના શકયા તો કઈ નહિ,
કાલે ઉઠવાનો પ્રયાસ કરજો, પણ
આજની મળેલી નિષ્ફળતા થી શું,
આખો દિવસ આમજ વિચારો માં વ્યર્થ કરશો?


ये भी पढ़े👇


💥Best Gujarati Suvichar💥

મળેલી નિષ્ફળતા માં જો ધ્યાન તમે ધરશો,
તો નિષ્ફળતા માં પણ સફળતાને સાર્થક સૌ કરશો.

🤷‍♂️સફળતાનું રહસ્ય Suvichar in Gujarati

સફળતાનું કોઈ રહસ્ય નથી,
તે ફક્ત ઘણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.

Best Gujarati Suvichar ગુજરાતી સુંદર સુવિચાર

જો વ્યક્તિના ઇરાદા મક્કમ હોય તો
તે દરેક મુશ્કેલીનો સામનો કરીને લક્ષ પ્રાપ્ત કરી શકે છે.

આપણા જીવનમાં Gujarati Suvichar (suvichar in gujarati) નું અલગ જ મહત્વ હોય છે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સારા વિચારો મેળવવાની કોશિશ કરતો હોય છે અમે કેટલાય સારા સુવિચારો તમને ઉપર આપેલા છે જો તમને પસંદ આવે તો તમે તમારા મિત્રો અથવા તો તમારા પરિવારજનો સાથે આવશ્યક શેર કરજો.

જો તમે દરરોજ નવા નવા સુવિચાર અને નવી નવી શાયરીઓ મેળવવા ઈચ્છતા હોય તો તમે અમારી સાથે જોડાયેલા રહો.


Join a Social Media ➥  Fb Page FB Group  | Twitter  | Telegram | Instagram


Trending

#2 Line Shayari Gujarati Shayari Sad Shayari

દિલ ને તો ખબર જ હતી
પણ આંખો રડી ને થાકી તારી રાહ માં.

#Gujarati Shayari Love Shayari Romantic Shayari Valentine Day whatsapp status

આ તો તારો પ્રેમ છે એટલે I Love You કહેતા આવડ્યું
બાકી અમને તો A B C D માં પણ માર પડતો.

#2 Line Shayari Hindi Shayari Photo Love Shayari

क्युँ तुले हो मेरी "जान" लेने को जनाब"?"
जान" भी "तुम" हो और ये जानते भी "तुम" हो

tum meri Jan