Connect with us
#Attitude Status Gujarati Suvichar Motivation Suvichar whatsapp status

🌸જિંદગીમાં 🙋‍♂️હંમેશા જીદ કરતા શીખો,
જે 🤷‍♂️નસીબમાં નથી લખ્યું એને પણ
મહેનતથી મેળવતા શીખો !!

#Good Morning Shayari Gujarati Suvichar Gujarati Whatsapp Status Suvichar

હાથ ભલે ખાલી હોય એ ઈશ્વર,
હૃદય છલોછલ ભરેલું રાખજે !!

#Suvichar

અનુકુળ સંજોગો માં જીવતો માણસ સુખી હોય છે,
પરંતુ સંજોગો ને અનુકુળ બનાવીને જીવતો માણસ વધુ સુખી હોય છે.