Connect with us
#Diku No Diwano Gujarati Shayari Gujarati Whatsapp Status

દિકું સ્વપ્ન એટલે.......
એક એવી જગ્યા કે જયાં,  "તુ" ન હોય
છતાં તને મળી શકાય... *......*

#Gujarati Shayari Love Shayari

ખળખળાટ હાસ્યમાં પણ તારી યાદોનું મૌન લઈને બેઠો છું.
મૌત પાસે પણ તારી ઝીંદગી ની લોન લઈને બેઠો છું.

#Gujarati Shayari Love Shayari

સાથ વિતાવેલી પળો યાદ આવે છે,
સપનામાં તો તે મળવા રોજ આવે છે,
કહેતી હતી ભૂલી જઈશ તને ક્ષણ માં
તો પણ એના નામ ની હિચકી તો રોજ આવે છે.