Connect with us

Happy New Year Gujarati Shayari 2020-21

Happy New Year Gujarati Shayari

🪔 Happy New Year 🪔
✍🏻… મારા તરફથી આપને તથા આપના પરિવારને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ….
આવનારું આ નવું વર્ષ 😄સુખ, 🤴🏻સંપતિ, દીર્ઘાયુ, સલામતી, સૌભાગ્ય,સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રાખે….
આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય અને દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી માં ચામુંડા ને દિલ થી પ્રાર્થના …👏🏻👏🏻

Happy New Year Gujarati Shayari

Happy new year 🙏🏻🙏🏻
ઈશ્વર આપને અને આપનાં પરિવારને સુખ,શાંતિ, સમૃધ્ધિ,ઐશ્વર્ય અને તંદુરસ્તી અર્પે એ જ શુભકામના..
🎉🙏🏻 Happy New Year
🎊 નુતન વર્ષાભિનંદન

નવું વર્ષ
નવા વિચાર,
નવી આશા અને
નવા સંકલ્પની સાથે આપને અને આપના પરિવારની જીવનયાત્રામાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય આપે એવી નવા વર્ષની હૃદયપૂર્વકની શુભકામનાઓ.

𝑾𝒊𝒔𝒉𝒊𝒏𝒈 𝒀𝒐𝒖 & 𝒀𝒐𝒖𝒓 𝑭𝒂𝒎𝒊𝒍𝒚 𝒂 𝑯𝒂𝒑𝒑𝒚 𝑵𝒆𝒘 𝒀𝒆𝒂𝒓 !!!
𝐼 𝑝𝑟𝑎𝑦 𝑓𝑜𝑟 𝑦𝑜𝑢 𝑎𝑛𝑑 𝑦𝑜𝑢𝑟 𝑓𝑎𝑚𝑖𝑙𝑦’𝑠 𝐻𝑎𝑝𝑝𝑖𝑛𝑒𝑠𝑠 𝑎𝑛𝑑 𝑤𝑒𝑙𝑙-𝑏𝑒𝑖𝑛𝑔 .
𝑀𝑎𝑦 𝑦𝑜𝑢 𝑎𝑙𝑙 𝐻𝑎𝑣𝑒 𝑎𝑛 𝐴𝑚𝑎𝑧𝑖𝑛𝑔 𝑦𝑒𝑎𝑟 𝐴ℎ𝑒𝑎𝑑.

🎊🎉નૂતન વર્ષાભિનંદન🎉🎊
☺️ વિક્રમ સંવત. 2077 નું નવું વર્ષ નવી આશાઓ અને નવા અરમાનો સાથે આપના જીવનમાં સુખ,સંપત્તિ,શાંતિ, સલામતી,સમૃધ્ધિ અને સદભાવનાની અવિરત જયોત સદાયને માટે ઝગમગતી રહે.

આપ અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય તેવી શુભેચ્છાઓ.

નવું વર્ષ ઉત્સાહી પ્રગતિમય આનંદમય અને સંપૂર્ણ તંદુરસ્ત બની રહે તથા દરેક ક્ષેત્રમાં ઉત્તરોતર વધારો થાય તેવી મારા પરિવાર તરફથી શુભેચ્છાઓ .
🌹🙏🙏🌹
*🍁Happy New Year💐

આજથી પ્રારંભ થતું વિક્રમ સંવત ૨૦૭૭ નું નવું વર્ષ આપને તથા આપના પરિવાર ને આનંદદાયક અને લાભદાયક રહે…. ઈશ્વર આપના પરિવાર માં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સંપત્તિ અને તંદુરસ્તી અર્પે તેવી ભગવાન ને પ્રાર્થના…..
💐નૂતન વર્ષાભિનંદન💐

સ્નેહીશ્રી,
મારા અને મારા પરિવાર તરફથી તમને અને તમારા પરિવારને નવા વર્ષના …
નૂતન વર્ષાભિનંદન

નવું વિક્રમ સંવત ૨૦૭૭નું વર્ષ આપના અને આપના સૌ પરીવારજનોના જીવનમાં
સુખ, શાંતિ, શક્તિ, સંપત્તિ, સફળતા, સમૃદ્ધિ, સુસંસ્કાર, સ્વસ્થતા, સન્માન, સ્નેહ, ભક્તિ, ભાવ, સેવા અને સત્સંગથી હર્યું ભર્યું, આનંદપૂર્ણ બની રહે એવી પ્રભુને પ્રાર્થના ! !
🤝સાલ મુબારક🤝

વિક્રમ સંવત ૨૦૭૭ ને કારતક સુદ બીજ ના દિવસે શુભ મુહૂર્ત નો સમય ૯:૪૫ એ મારી પરમ કૃપાળુ પરમાત્માને નમ્ર પ્રાર્થના કે મારા તમામ સ્નેહી સારસ્વત મિત્રો ને શિક્ષણ સહાયક ની નોકરી મળી જાય

મારા તરફથી આપ સર્વે અને આપનાં પરીવાર નાં નાના મોટા આદરણિય તમામ સભ્યો ને નૂતવર્ષાભિનંદન ની હાર્દિક શુભેચ્છા.
ઈશ્વર આપને અને આપનાં પરિવારને સુખ,શાંતિ,સમૃધ્ધિ અને તંદુરસ્તી અર્પે એ જ 💐💐શુભકામના💐💐 🌻🌺🌹🍀🌷🌸🌺~

❣️ ❣️
❣️ પરિવાર તરફથી ❣️
❣️ આપ સર્વને❣️
❣️ નવા વર્ષની ❣️
❣️ હાર્દીક ❣️
❣️ શુભકામનાઓ ❣️
❣️ જય માતાજી ❣️
🙏🙏🙏🙏🙏Y NEW YEAR 🙏🏻🙏🏻

👉મારા અને મારા “પરીવાર” તરફથી
👉તમને અને તમારા ” પરીવાર ” ને
નવા વર્ષ 🧨🧨 ની હાર્દિક શુભેચ્છાઓ
ᎻᎪᏢᏢHappY NEW YEAR—— 🙏

🪔🪔નૂતન વર્ષાભિનંદન🪔🪔
✨✨✨🛕🛕🛕✨✨✨
નવા વર્ષ ના રામરામ અને જય માતાજી આવનારું નવું વર્ષ આપના તથા આપના પ્રિયજનો માટે ખુબજ સફળ અને સુખ શાંતિ સમૃદ્ધિ આપનારું બની રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના ફરી એકવાર નવા વર્ષના રામરામ
✨ નૂતન વર્ષાભિનંદન*✨

!.ॐ.! …
शुभं करोति कल्याणं,
आरोग्यं धन संपदाम् |
शत्रु बुद्धि विनाशाय,
दीप ज्योति नमोस्तुते ||

આવનારું નવું વર્ષ આપના અને આપનાં પરિવારજનો ના જીવન માં ખૂબ જ સુખ , શાંતિ ને સમૃધ્ધિ લાવે તથા આવનારો સમય આપને ખૂબ લાભદાયી અને ખુશીઓ થી ભરપૂર રહે તેમજ આપની સર્વે મનોકામના પૂર્ણ થાય
એવી મારા અને મારા પરિવાર તરફથી પ્રભુ ને પ્રાર્થના સાથે
🙏🏻નૂતન વર્ષ નાં અભિનંદન.🙏🏻

કાલે…ફોન..લાગે..કે..નો..લાગે..સાભરે..કે..નો..સાભરે…એડવાન્સ..મા…રામ..રામ..નવા..વર્ષના…રામ..રામ
👑 happy new year. 👑

મારા અને મારા પરિવાર તરફથી
તમને અને તમારા કુટુંબીજનોને નવા વર્ષની શુભેચ્છાઓ.
Happy New Year

પરમ કૃપાળુ પરમાત્મા આપને તથા આપના પરિવારના સભ્યો ને શિવ ની શક્તિ, મીરા ની ભક્તિ, ચાણક્ય ની બુદ્ધિ, ગણેશજીની સિદ્ધિ અને કુબેર ની સંપત્તિ પ્રદાન કરે તેવી શુભેચ્છા સાથે નૂતન વર્ષાભિનંદન ……. 🙏🙏🙏🙏🙏

✨ઝગમગતા દીવાની ચમકથી પ્રકાશિત આ દિવાળી તમારા ઘર આંગણામાં ધન, ધાન્ય, સુખ અને સમૃદ્ધિ સાથે ભગવાનનાં અનંત આશીર્વાદ લઈને આવે☺️. દિવાળીની હાર્દિક શુભકામનાઓ🥰🥰
Happy New Year

પરમ સ્નેહીશ્રી,
મારા તથા મારા પરિવાર તરફથી આપને આપના પરિવારને નવા વર્ષના તહેવાર પર હાર્દિક શુભકામના.

નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિમાં ઉત્તરો ઉત્તર વધારો થાય, દરેક ક્ષેત્રમાં પ્રગતિ થાય એવી શુભકામના…

🌸🌼🌻🌼🌹🌼🌺🌼🌷🌼🥀
પરમ સ્નેહીશ્રી,
મારા તથા મારા પરિવાર તરફથી આપને આપના પરિવારને નવા વર્ષના તહેવાર પર હાર્દિક શુભકામના.
“નુતન વર્ષાભિનંદન”

સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી,
સૌભાગ્ય, સમૃદ્ધી, અને સદભાવનાની
અવિરત જ્યોત આપના જીવનમાં
ઝગમગતિ રહે અને આપનો પરિવાર
સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય.
નવા વર્ષમાં આપની તથા આપના
પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિ, માં
ઉત્તરો ઉત્તર વધારો થાય,
દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી
મારી અને મારા પરિવાર તરફથી
આપને અને આપના પરિવાર ને
હાર્દિક શુભેચ્છા.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 #🎊 નુતન વર્ષાભિનંદન #❄️

સ્નેહી શ્રી,
અમારા પરિવાર તરફ થી આપને તથા આપના પરિવારને નવા વર્ષના તહેવાર પર હાર્દિક શુભકામના.

આ તહેવાર સુખ, સમ્રુદ્ધિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય.
નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય, દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી શુભકામના….
👑Jay mataji 👑

😊Happy New year😊
નવું વર્ષ..

નવા વિચાર,
નવી આશા
અને
નવા સંકલ્પની સાથે
આપને અને આપના પરિવારની
જીવનયાત્રામાં સુખ,
શાંતિ અને સમૃદ્ધિ આપે
એવી
નવા વર્ષની હૃદયપૂર્વકની શુભકામનાઓ..!¡!

પરમ સ્નેહી શ્રી,
નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃદ્ધિ માં ઉત્તરોત્તર વધારો થાય, દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી શુભકામનાઓ સહ…
નૂતન વર્ષાભિનંદન


Read More▶️ हैप्पी न्यू ईयर Hindi शायरी


🤝નવા વર્ષ ના રામ રામ🙏
🌺 નૂતન વષાઁભિનંદન 🌺

માન મળે સન્માન મળે,
સુખ-સંપતિનુ વરદાન મળે,
ડગલે ને પગલે સફળતા મળે,
તમારા જીવન મા દરરોજ આનંદ રહે
તમને અને તમારા પરીવારને નવા
વર્ષની એજ શુભેચ્છાઓ,
મારા મન વચન અને કર્મથી તમારી
લાગણી દુભાઈ હોય તો માફ કરશો.
નૂતન વર્ષને દિલ ખોલી મન ભરીને ચાલો
સૌ સાથે મળીને વધાવીયે.
🙏🏻 Happy New Year 🙏🏻 #🎊 નુતન વર્ષાભિનંદન
જય શ્રી કૃષ્ણ
નવા વર્ષના રામ રામ

નૂતન વર્ષ ના જાજા રામ રામ
જય શ્રી કૃષ્ણ
જય માતાજી નવા વર્ષની સૌને સાલ મુબારક ખૂબ ખૂબ અભિનંદન મારા પરિવાર તરફથી આપને ખુબ ખુબ અભિનંદન સો સાલ જીઓ હજારો સાલ જીઓ ખૂબ જીવો એવું કામ કરો તે આગળ વધો નસમાં કામ કરો તો સારું કરજો

નુતન વર્ષાભિનંદન*
આપ સૌના જીવન માં અનેક ખુશી ઓ નો ખજાનો લાવે
નવુ વર્ષ તન મન અને ધન થી આપને સમ્રુધ્ધ બનાવનારૂ રહે
આપ સદા ય હસ્તા રહો તેવી આપને અને આપના પરીવાર ને ખુબ ખુબ શુભેચ્છા

💐💐
નુતન વર્ષાભિનંદન🙏🙏
༺꧁ શુભ પ્રભાત ꧂༻
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬

“ᴡɪsʜɪɴɢ ʏᴏᴜ ᴀɴᴅ ʏᴏᴜʀ ғᴀᴍɪʟʏ ɢᴏᴏᴅ ʜᴇᴀʟᴛʜ, ʜᴀᴘᴘɪɴᴇss,
sᴜᴄᴄᴇss ᴀɴᴅ ᴘʀᴏsᴘᴇʀɪᴛʏ ɪɴ ᴛʜᴇ ᴄᴏᴍɪɴɢ ʏᴇᴀʀ!
ʜᴀᴠᴇ ᴀ ɢʀᴇᴀᴛ sᴛᴀʀᴛ ᴛᴏ ᴀ ɢʀᴇᴀᴛ ʏᴇᴀʀ!”
ʜᴀᴘᴘʏ ɴᴇᴡ ʏᴇᴀʀ ❣
साल मुबारक❣
નૂતન વર્ષા અભિનંદન❣

દિવાળી અને નવા વર્ષ ની આપ સૌ ને અમારા પરિવાર તરફ થી શુભકામનાઓ…..
આવનારું વર્ષ આપના માટે તંદુરસ્તી, જ્ઞાન, માન-મોભો, બુદ્ધિ, લક્ષ્મી વધારનારૂ હોય તેવી માતાજી પાસે પ્રાર્થના સાથે
જય માતાજી 🙏🙏🙏🙏🙏

આજથી પ્રારંભ થતું વિક્રમ સંવત ૨૦૭૭ નું નવું વર્ષ આપને તથા આપના પરિવાર ને આનંદદાયક અને લાભદાયક રહે…. ઈશ્વર આપના પરિવાર માં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સંપત્તિ અને તંદુરસ્તી અર્પે તેવી ભગવાન ને પ્રાર્થના…..
💐નૂતન વર્ષાભિનંદન💐

નવા વર્ષની ખુબ ખુબ શુભેચ્છાઓ🙏 જય શ્રી રામ🙏
જય માતાજી🙏
હર મહાદેવ🙏

💥🔥✨💥🔥✨🔥💥
મારા અને મારા પરિવાર🙏🏻 તરફ થી આપને અને આપના પરિવારને નવા વર્ષ ની હાર્દિક શુભકામનાઓ.🙏🏻😍
આવનારા નવા વર્ષમાં આપની અને આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય, દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી શુભકામનાઓ.

💥નૂતન વર્ષાભિનંદન💥

Join a Social Media ➥  Fb Page FB Group  | Twitter  | Telegram | Instagram

Advertisement

Trending

#2 Line Shayari Gujarati Shayari Sad Shayari

દિલ ને તો ખબર જ હતી
પણ આંખો રડી ને થાકી તારી રાહ માં.

#Gujarati Shayari Love Shayari Romantic Shayari Valentine Day whatsapp status

આ તો તારો પ્રેમ છે એટલે I Love You કહેતા આવડ્યું
બાકી અમને તો A B C D માં પણ માર પડતો.

#2 Line Shayari Hindi Shayari Photo Love Shayari

क्युँ तुले हो मेरी "जान" लेने को जनाब"?"
जान" भी "तुम" हो और ये जानते भी "तुम" हो

tum meri Jan