Connect with us

Latest Top 150+ Gujarati WhatsApp Status & Attitude Status

Latest whatsapp status in Hindi

We have given you Gujarati Whatsapp Status & Attitude Status Shayari within this post which you can share with your friends. Top Khatarnak Gujarati attitude status in Gujarati  એ આકર્ષણનું એક અનોખું કેન્દ્ર છે તમે આવા જ કેટલાક Gujarati Whatsapp Status & Attitude Status આ post માં મળી જશે જેને તમે તમારા facebook અથવા Whatsapp પર શેર કરી એક અનોખો આકર્ષણનું કેન્દ્ર બની શકો છો. જો તમને આ પોસ્ટ ગમે તો તમે તમારા friends સાથે શેર કરવાનું ભુલતા નહીં.

Gujarati Whatsapp Status Collection

Gujarat Attitude Status Photo
Gujarat Attitude Status Photo

અમારા સપના જોવાનું મૅલી દૅ🙆 ગાંડી
કારણ કૅ સાવજ 🐯🦁ના સપના જોવા માટે સીંહણ થાવુ પડૅ

શાંત સમજીને ઓલવવાની 👆કોશિશ ના કરશો,
જો ભડક્યો 🔥 ને તો રાખ કરી 😊 નાખીશ 😎 !!

Attitude Status

😎 મારી સ્ટાઈલને 🐯 લોકોનીં નજર લાગી જાય છે,
એટલે જ તો મારી મમ્મી ⛪ મને કાળો ટીકો 🔕 લગાવે છે !!

 ચહેરા યાદ જ છે સાહેબ 😄 બસ 😃 સમયની ☺ રાહ છે !!

Attitude status for boys

તું મને રાણીની જેમ રાખીશ તો હું પણ 🙂 તને રાજા માનીશ,
🤔 જો તું મને રમત 😄 માનીશ તો હું 😅 બતાવીશ કે રમત કેમ રમાય !!

😊 મેં હસવાનું શીખી લીધું 😀 દુનિયાને મુશ્કેલી થઇ ગઈ !!

Shararati Attitude Status

🙂 દિલનો ખરાબ નથી હું સાહેબ 🙂
બસ શબ્દોમાં 🤐 થોડી શરારત લઈને 😅 ફરું છું !!

Gujarati WhatsApp Status

હકથી 😊 આપશે તો 🐅 તારી નફરત પણ કબુલ છે,
💞 ભીખમાં તો 😊તારો પ્રેમ 💞 પણ નહીં !!

Gujarati love status for Boys

🐎 અરે 💞 પાગલ જો 🐅 તો સહી મને એકવાર,
⛪ મારા જેવી તને ⛪ બીજે ક્યાંય 🐎 નહીં મળે !!

માન્યું 🔫 કે એ કોઈ રાજાથી ઓછો નથી 🙂
પણ એ રાજા 🙂 જ શું જેની રાણી હું 🙂 નથી !!

જ્યાં સુધી 🏊 મારો મહાદેવ મારા 🎖 કાળજામાં બેઠો છે ને ☺
ત્યાં સુધી દુશ્મનની ⛪ ઓકાત 👍 નથી મારી છાતીમાં ઘા કરવાની !!

રસ ⛪ નથી મને 😊 કોઈની 🤔 સાથે મગજમારીમાં,
હું તો બસ મસ્ત 🔫 છું મારી દુનિયાદારીમાં !!

કરવાવાળાએ તો 🛤 ઘણા ઘાવ કર્યા 🤗
તોય આપણે તો 🛳 હંમેશા મોજે દરિયા 🛳 જ કર્યા !!

Gujarati status text

🗺 ચાલો માની લ્યો 💒 હવે કે મારા વગર🌡 તમારી લાઈફ 🛩 સાવ બોરિંગ🛤 છે !!

લાગણીના સંબંધના નામે 🤐 ઝૂકવું પડે છે
😉બાકી દુનિયા ઝુકાવી 😊 જાય એ વાતમાં દમ 😡 નથી !

નમી જઈએ 🐎 અમે ઓકાતથી વધારે 👍 સ્નેહ આપે જો 💞 કોઈ તાકાતથી 🎖વધારે !!

Gujarati Attitude Status

👍 તારો એટીટ્યુડ 🐅 મને ના બતાવ,
મારું બ્લોક લીસ્ટ 😟 તારા ફ્રેન્ડ 🐅લીસ્ટથી મોટું છે !!

હું 👍 બહુ ઓછા 😎 લોકોની નજીક છું🎖
પણ એ બધા જ ⛪ મહત્વપૂર્ણ છે !!

કોઈની 🔪 બરાબરી કરવામાં હું 😟 નથી માનતો,
આપણું નામ 👍 તો ઉદાહરણ 🔪 તરીકે જ લેવાવું 👍 જોઈએ !!

કંઈ 🔪 કહેવું જ હોય 🏐 તો સામેથી કહેજો,
પીઠ પાછળ 🔪 કહ્યું તો કહેવા લાયક 👍 નહીં રહો !!

મારું છેતરાવું એ કંઈ તમારી હોંશિયારી નથી,
😊 પણ મારા વિશ્વાસનું પરિણામ છે 😎!!

મને મારી લાગણીઓ રોકી રાખે છે,
😎 બાકી 😎 રમત રમતા તો મને પણ😎 આવડે છે !!

સાચું કહું છું છોડી દે મને, ✋ 😎હું તારા લાયક✋ નથી !!

લોકો શું વિચારે છે મારા વિશે, 😎 એનાથી મને 😎કોઈ જ ફર્ક નથી પડતો😎 !!

મારી ખામોશી પર ના જશો સાહેબ, 😎 રાખની નીચે પણ 😎 આગ સળગતી હોય છે !!

Gujarati WhatsApp Status & Attitude Status

આખી દુનિયા 👆Mingle છે, ✌ બસ 👊ખાલી હું જ Single છું !!

મેં સંબંધ ઓછા કરી નાખ્યા, 🐆 પણ જેટલા રાખ્યા એટલા મજબુત🐯 કરી નાખ્યા !!

શક્ય જ નથી કે હું દરેકની નજરોમાં નિર્દોષ દેખાઉં, 🔪 પ્રયત્ન મારો 🔪🔫એ છે કે હું મારી નજરમાં સાફ દેખાઉં !!

Best Attitude Status

ભીંત ફાડીને ઉગેલો પીપળો છું હું, 🔫 મને ક્યાં 🔫વળી કોઈએ ક્યારામાં રોપ્યો 🔕હતો !!

તમે તો બસ તમે જ છો, 🔪 પણ 📜ઓછા_તો 😠અમે પણ🔕 નથી હો !!

હજી તો હું એ 😎પણ નથી જાણતો, 😠 કે છોકરીઓ સાથે વાતની શરૂઆત કેમ 😠 કરાય !!

સવારની 😎 ઉંઘ સાથેનો મારો પ્રેમ, 🤔 જિંદગીમાં ક્યારેય ઓછો 💔 નહીં થાય !!

કેટલું 😑 જીવીશ એ તો ખબર નથી, ☺ પણ જેટલું જીવીશ એટલું 😉 મોજથી જીવીશ !!

Top Gujarati Attitude Status Images

એ 👍 વિચારીને ફૂલે 🦁 ગજ ગજ મારી છાતી,
હું ને મારી ભાષા બંને 🦁છીએ ગુજરાતી !!

મેં કદી કોઈને છેતર્યા નથી,
🦁 એટલે તો મને ચાહનારા 🦁ઘણાં સુખી છે !!

મને 🐅 નફરત કરવી હોય તો ઈરાદો મજબુત કરી લે,
જો જરાક પણ ચુકી 💔 ગયો તો પ્રેમ 💔 થઇ જશે !!

High-level Gujarati Status

હા😉 જોઈ લે અને સમજી લે,
તારી 😠 ઔકાતની બહાર છું !!

ઉપરવાળો પણ મારો આશિક છે,
🔴 એટલા માટે તો કોઈનો 🏋થવા નથી દેતો !!

હા હું જોઉં છું રાહ, પણ તારી નહીં મારા ✋સમયની !!

આંગળીઓ🤘 તો ઉઠશે 👆જ અમારા પર,
શહેરના ⚡સુપરસ્ટાર જો છીએ ⚡ અમે !!

હું તો 🐅 મારા પપ્પાને પણ 🤗 ઈંસ્ટામાં 😠 બ્લોક કરી દઉં છું 😯તો તું શું છે ?

Gujju Attitude Status Gujarati Shayari

મને 🦁 હરાવીને મારો જીવ લઇ🔪 જાય એ મંજુર છે મને,
પણ 💔 દગો 💔 કરવાવાળાને હું બીજો 😉 મોકો નથી 👍 આપતો 😎 !!

Gujju attitude status

જરા 😎 ધીરે ચાલ ઓ 🕡 સમય, 🚶 હજી તો 🔫 ઘણા લોકોને 🚀એમની ઓકાત 🚷 દેખાડવાની 🕤 છે મારે !!

🌟 અત્યારે તો બંધ ⭐️બાજીમાં જ 🐆 ચાલીએ છીએ અમે,
હવે જોવાનું 🔆 એ છે કે ઉપરવાળો બાજીમાં⭐️ 🌠 એક્કો આપે છે 🙁 કે જોકર !!

કલમ 😠 નહીં સંભાળ 😎 તારા પાલવની કોર,
🐆 કેમ કે શબ્દો 🔫 નહીં દિલ ચોરે છે 🐯 આ માખણચોર 😎 !!

Royal Attitude Status

હું અને મારો 🔪 સમય બંને સરખા છીએ,
😎 નથી એ મારું માનતો કે 🔫નથી હું એનું માનતો😎 !!

હું 🙅કોઈને સારી નથી 😎 લાગતી તો હું 🙏 શું કરી શકું,
દરેકની પસંદગી🔪 કંઈ સારી થોડી 🔕 હોય છે !!

વીધી સાથે વેર ના થાય ને જીવન આખું ઝેર ના થાય,
🔫 મારું 😊 બોલેલું છાપેલો 🔕 કાગળ છે એમાં ફેરફાર ના 🤔 થાય !!

🐯 હા હું હરામી છું, 🔫 પણ 😠 તમારા જેવાથી તો 🔪 ભગવાન જ 🐆 બચાવે !!

Gujju attitude status in Gujarati

દરેક 👊 બાબતને 😎 સાબિત નહીં કરી શકું, ❤ હું માણસ 😎 છું ગણિતનો કોઈ ❤ પ્રમેય નહીં !!


ये भी पढ़े


સંસ્કાર 😎 અને હદ જો ના હોત, ⛪ તો હું બધાની વાતનો જવાબ 😎 ચપટી ☺ વગાડીને આપી ☺ દેત !!

🔫લોકો રડાવવાનું નથી છોડતા, 🤔 અને હું ⛪ હસવાનું 🐅નથી છોડતી💞 !!

Gujju Best Attitude Status

મરદને 🎖મોત મંજુર હોય, 🏐 પણ અપમાનⓂ️ હરગીજ 🐎નહીં સાહેબ👍 !!

જીવાય 🏆 જશે જિંદગી આમ જ🏃
થોડા વ્યસ્ત 🏁 અને થોડા મસ્ત રહીને 🎾!!

Alone Attitude Status

ભીડમાં 🔕 ભીડ જેવો ના થઇ જાવ એટલા માટે હું 🔕 એકલો 🏆 રહું છું 🔪!!

હું🔫 જિંદગીમાં 😎 ક્યારેય હાર્યો જ નથી 🔕 કાં તો 🔪 જીત્યો છું ને કાં ❤તો શીખ્યો છું 🔫 !!

Top Gujju Attitude Status

બધાને 🍺 મારા જેવી પાગલ 🍦ફ્રેન્ડ નથી મળતી, 🍾 તમે કેટલા 🍷નસીબવાળા ☺ છો કે હું તમને❤ મળી !!

નથી જતા અમે ✊ એવી કોઈ મહેફિલમાં સાહેબ,
🍾 જ્યાં બે 🖐 કોડીના માણસો પોતાની ⌚ હેસિયતના 🐈 ગુણગાન 🔰 ગાતા હોય !!

Gujarati Gujju Attitude Status

તમે 😻 મારી ભૂલોને ✌એ સમજીને 🙊 ભૂલી જજો, કે તમે મારું ઉખાડી પણ👧 શું શકશો !!

થાય એ કરી_લ્યો સ્ટેટ્સ તો નહીંજ મુકું…

Gujarati WhatsApp Status

હજુ સુધી જીંદગીમા પૈસા તો નથી કમાયો,
પણ અમુક જગ્યાએ નામ એવુ કમાવ્યુ છે કે
જ્યાં પૈસા નહી પણ ફક્ત આપડુ નામ ચાલે છે… ☝😍😘

તમારામાં સંચાલનની આવડત જોઇએ, બાકી ભણેલા તો ભાડે મળે સાહેબ!

હું જેવી છું ને એવી જ મને રહેવાદો સ્પષ્ટ વક્તા છું ચોખ્ખું મને કહેવાદો …😏

જેની નઝર માં હું સારો નથી … I think તેમણે નેત્રદાન કારી દેવું જોઈએ ….😝

“પ્રેમ” નો વ્યાપાર જ બંધ કરી દીધો સાહેબજી, કેમ કે ફાયદામા ખીચ્છૂ બળે અને , અને નુકસાની મા “દિલ” બળે!!

Gujarati WhatsApp Status

“દમ” કપડાઓ મા નહી ,પણ પોતાના જીગર પર રાખો ..કેમ કે વાત જો કપડાની જ હોત તો સફેદ ક્ફન રહેલો મડદુ પણ “સુલતાન મીર્જા” હોત.

હૂ તારાથી નારાજ થઈસ તો ઍ હદથી થઈસ , કે તારી આ સુંદર આંખો મારી ઍક જલક જોવા માટે પણ તરસી જસે.

દાદાગીરી તો અમે મર્યા પછી પણ કરશુ , લોકો પગે ચાલસે અને અમે ઍમના ખભા પર.

Gujarati WhatsApp Status

અમારી જેવા ભોળા છોકરાઑઍ જો દાદાગીરી શરૂ કરી દીધી, તો આ સુંદર છોકરિઑ ને કોણ સાચવશે.

હૂ બંદૂક ના #ટ્રિગર પર નહી , પરંતુ ખુદ ના #જિગર પર જીતૂ છુ.


ये भी पढ़े


અમારી આદતો ખરાબ નથી, બસ શોખ ઉંચા છે, નયતર તો કોઇ સપના ની ઍટલી ઔકાત નથી, કે જેને અમે જોઈયે અને ઍ પૂરુ ના થાય.

તેવર તો અમે સમય આવે બતાવશુ , શહેર તમે ખરીદી લેજો પણ ઍના પર હૂકુમત તો અમે ચલાવસુ.

હૂ આજે પણ શતરંજની રમત ઍકલો જ રમુ છુ, કેમ કે મને મારા મિત્રો ની વિરૂદ્ધ મા ચાલ ચાલતા નથી આવડતુ.

Gujarati WhatsApp Status

મંજિલ તો મારી ઍ છે ક જ્યારે પણ હૂ હારુ, ઍ દિવસે જીતવાવાળા કરતા વધારે ચર્ચા મારી હારના થતા હોઇ.

ઍટલો બધો પણ ઘમંડ ના કર તારી જીત પર, શહેરમા તારી જીત કરતા તો વધારે ચર્ચા મારી હાર ના થાય છે.

કોશિશ Attitude Status

મારી હિમ્મત ની પરખવાની કોશિશ પણ ના કરતા ,
પહેલા પણ ઘણા બધા તુફાનોઍ ઍનો રસ્તો બદલી નાખ્યો છે.

Gujarati WhatsApp Status

લોકો ના બ્લડ ગ્રૂપમા (+) અને (-) આવે છે , પણ મારા બ્લડ ગ્રૂપ માતો #Attitude આવે છે.

ખરાબ છિઍ ઍટલા માટે તો જિવિઍ છિઍ , સારા હોત તો આ દુનિયા આપણને જીવવા નો દેત.

મળી જાય સરળતાથી ઍનિખ્વાહિસ કોને છે, જીદ તો ઍનિ છે જે તકદીર મા લખ્યુ જ નથી.

મારી વાત સાંભળ ઑ પગલી , ઍકલો હૂજ આ ગુના માટે જવાબદાર નથી, જ્યારે આપડી નજરો મળી થી ત્યારે તૂ પણ મારી સામે હસી હતી.

Gujarati WhatsApp Status

તમને જો હઠ અમને ભુલવાની, તો અમારી પણ ઍક હઠ છે તમને અમારી યાદ અપાવવાની.!!!

સાચા પ્રેમ મા શબ્દો ની નહી પણ , ઍક સાચી સમજણ અને વિશ્વાસ ની જરૂરીયાત હોઈ છે. !!!

મારી હસી નો પાસવર્ડ છે તૂ, હવે બીજી વખત નો પૂછતી કે મારી કોણ છે તૂ!!!!

જો તુ મને સાચેજ પ્રેમ કરતી હોઈ તો આવ મારી સામે, આમ સંતાઈ ને મારા સ્ટેટસ વાંચવાનો મતલબ શુ???

પ્રેમ ની હોળીઑ અમે રમવાની છોડી દીધી મેડમ, નયતર તો બધાજ ચેહરાઓ પર રંગ મારો જ હોત.

Gujarati WhatsApp Status

હજારો મા ખાલી મને ઍકજ વ્યક્તિ ની તલાશ છે, જે મારી ગેરહાજરી મા મારી બુરાઈ ના સાંભળી શકે.

મારી જાનુ જે દિવસે મારી સલામતી માટે દુઆ માંગે છેંને ત્યારે ગોલ્ડફેક પણ મારા ખીચા માજ તૂટી જાય છે.

મેતો ખાલી હોઠોથી જો તારુ નામ લીધુ, તો મારૂ દિલ પણ હોઠ જોડે લડી પડ્યુ કે ઍ ખાલી મારૂ જ છે.

આંખો મા છે તારાજ સપના , અને આ દિલને છે તારીજ તમન્ના,
હંમેશા તૂ આમાજ સાથે રેહજે , બસ આટલી જ છે મારી ગુજારીશ

Gujarati WhatsApp Status

ક્યારેય પણ આટલા બધા નહી હસતા કે તમને નજર લાગી જાય આ જમાનાની,
કેમ કે બધી આંખો મારી જેમ પ્રમે ની નથી હોતી.

પ્રેમ આમજ કોઈ સાથે નથી કરી શકાતો,
પોતાની ઓળખ ને ભૂલવી પડે છે, કોઈ બીજાને પોતાના બનાવવા માટે.

ના તો મને હિરોઈનની ચાહત છે, ના તો હૂ પરીયો પર મરુ છુ,
હૂ તો ઍક પ્યારી, માસૂમસી છોકરી પ્રેમ કરુ છુ.

તારી જ વાતો, તારી જ ચિંતા, તારો જ ખ્યાલ, તૂ ભગવાન નથી, તો પણ બધી જ્ જગ્યાઍ તુજ દેખાય છે.

તારા પ્રેમ પર મારો કોઈ અધિકાર તો નથી,
પણ મારૂ દિલ કહે છે, મારા છેલ્લા સ્વાસ સુધી તારો ઇંતજાર કરુ.

ખરાબ સમયમા પણ ઍક સારો ગુણ હોઈ છે,
જ્યારે પણ ઍ આવે છેંને ફાલતુ મિત્રોને દૂર કરીને જાય છે.!!!

ખોટુ બોલીને મિત્રો બનાવવા કરતા સાચુ બોલીને દુશ્મન બનાવવા વધારે સારા છે.!!!!

Gujarati WhatsApp Status For Friends

બાળપણ મા મારા કોઈ પણ મિત્રો પાસે ઘડિયાળ નોતિ પણ સમય બધા પાસે હતો,
અને આજે ઘડિયાળ બધા પાસે છે પણ સમય કોઈ પાસે નથી.!!!!

ઍક બહેન જીવનની સૌથી સારી મિત્ર હોઈ છે!!!!

હે ખુદા તારી અદાલતમા મારી જમાનત રાખજે, હૂ રહુ ના રહુ ,
પણ મારા મિત્રો ની સલામત રાખજે.

ઍક ઍકલુ ગુલાબ મારો બગીચો હોઈ શકે,
પરંતુ મારો ઍક ઍકલો મિત્ર તો મારી દુનિયા છે!!!!!

પ્રેમ ની કમી ને . ઓળખીઍ અમે, દુનિયા ના બધા દુખો પણ જાણીયે છીઍ,
તમારી જેવા મિત્રો નો સાથ છે, ઍટલા માટે તો આજે હસતા હસતા જીવિયે છીયે અમે!!!!

મને તલાશ છે કોઈ ઍક વ્યક્તિ ની, કે જે ઍ સમયે મારી આંખોમા દર્દ જોઈ લે કે જ્યારે આખી દુનિયા મને કેતી હોઈ કે યાર તૂ ખુબજ હસે છે!!!

ઍક સાચો મિત્ર, હજારો રિશ્તેદારો થી પણ સારો હોઈ છે!!!

મિત્રતા કોઈ ખાસ લોકો જોડે નથી થતી, પણ જેમની સાથે પણ થાય છે ઈ લોકોજ જીવનમા ખાસ બની જાય છે!!

કોઈ શક નથી ઍમા કે થોડી વાટ જોઈ મે,પણ ઍ વાટ મા દુનિયા સૌથી સારો મિત્ર મળ્યો મને, હવે તો નથી તમન્ના કોઇ જન્નત ની કેમકે તારી દોસ્તીમા ઍ પ્યાર મળ્યો મને!!!

જે તૂ ઈચ્છે ઍ તરુ થાય, તારી રાત રૉશન અને સવાર ખૂબસૂરત થાય, આમજ ચાલ્યા કરે આપણી દોસ્તીનો સિલસિલો , અને સફળતાની દરેક મંજિલ પર મારો મિત્ર હોઈ!

મિત્રો ને ક્યારેય દોલત ની નજરથી ના જોતા,
કેમ આ દુનિયા મા વફા કરવા વાળા મિત્રો ગરીબ જ હોઈ છે!!!!!

લોકો કહે છેકે આ જમીન પર કોઈને ખુદા નથી મળતો,
કદાચ ઍમને આ જમીન પર તારા જેવો મિત્ર નહી મળ્યો હોઈ!!!!!

રફતાર તો આ જિંદગી ની ઍવી બનાવી છે,
કે દુશ્મન ભલે આગળ નીકળી જાય, પણ કોઈ મિત્ર પાછળ નહી છૂટે!!!!!

ડર કોઈ ઉમ્મીદ વગર નથી હોતો, અને ઍવિજ રીતે ઉમ્મીદ કોઇ ડર વીના.

અત્યાર થી ઍ બની જવાનો પ્રયાસ કરો, જે તમે ભવિષ્ય મા બનવાના છો.!!!!

ઍક રચનાશિલ વ્યક્તિ કઈક મેળવવાની ઈચ્છા થી પ્રેરિત થાય છે,
નઈ કે કોઈ બીજાની હારથી.!!

Best romantic Gujarati Whatsapp Shayari

કઈક કરી બતાવા વાળા લોકો માટે આ દુનિયાનુ કોઈપણ કાર્ય અસંભવ નથી.


ये भी पढ़े


મોટાભાગે લોકો ઍટલાજ ખુશ રહે છે, જેટલા ઍમણે ઍમના મનમા નક્કી કરેલુ હોઈ છે.

Motivational Gujarati Whatsapp Status

જીવનમા જો ઍક્વાર કોઈ નિર્ણય કરી લ્યો તો પાછુ વળીને ક્યારેય ના જોતા,
કેમકે પાછુ વળીને જોવાવાળા ક્યારેય ઇતીહાસ નથી રચતા.!!

મૂર્ખાઓ પાસેથી પ્રશનશા સાંભળવા કરતા, બુદ્ધીમાન ની ડાટ સાંભળવી વધારે બેહ્તર છે.!!

અવસર ની રાહે નઈ બેઠો તમે, આજનો અવસર જ સૌથી શ્રેષ્ઠ છે.!!!

જીવન મા સફળ થવા માંગો , તો સૌ પ્રથમ તમારમા રહેલા ઘમંડ નો નાશ કરો.!!

જો કોઈ માણસ કઈક શીખવાજ માંગતો હોઈ તો,
તેની પ્રત્યેક ભુલ તેને કઈક ને કઈક શિખવી દે છે.!!!

ઉમ્મીદ અને વિશ્વાસ નુ ઍક નાનુ બીજ,
ખુશીયોના વિશાળ ફળો થી પણ વધારે સારુ અને શક્તિશાળી હોઈ છે.!!!

કઠોર પરિશ્રમ ક્યારેય વ્યર્થ નથી જતો.!!

મંજિલ સુધી પહોચવા માટે, સૌ પ્રથમ આપણે પોતાના ધ્યેય તરફ નિષ્ઠાવાન બનવુ પડે.

તકદીર સાથે લડ્વામ મજા આવે છે મિત્રો, ઍ મને જીતવા નથી દેતી, અને હાર તો હૂ સ્વીકરુ નહી.!!

Best Gujarati Shayari as well as Gujarati SMS have become extremely popular constantly on a social networking website such as Facebook, WhatsApp, Twitter and so on. Express your feelings to your Gujarati friends by using our Gujarati Shayari, Gujarati SMS, and Gujarati quotes together on Facebook or even

જો તમને આ Gujarati Whatsapp Status ગમે તો આને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ભૂલતા નહી.

આવી જ નવી નવી શાયરીઓ જોવા અને મેળવવા માટે જોડાયેલા રહો અમારી આ સાઇડ સાથે અમને અમારા Social Media ઉપર Follow કરી શકો છો. જ્યાં તમને સૌથી પહેલા અપડેટ મળી જશે.


Join a Social Media ➥  Fb Page FB Group  | Twitter  | Telegram | Instagram


Trending

#2 Line Shayari Gujarati Shayari Sad Shayari

દિલ ને તો ખબર જ હતી
પણ આંખો રડી ને થાકી તારી રાહ માં.

#Gujarati Shayari Love Shayari Romantic Shayari Valentine Day whatsapp status

આ તો તારો પ્રેમ છે એટલે I Love You કહેતા આવડ્યું
બાકી અમને તો A B C D માં પણ માર પડતો.

#2 Line Shayari Hindi Shayari Photo Love Shayari

क्युँ तुले हो मेरी "जान" लेने को जनाब"?"
जान" भी "तुम" हो और ये जानते भी "तुम" हो

tum meri Jan