Connect with us
#Gujarati Shayari

સૌની ઝીંદગીમાં કઈક ફરક હોય છે.
જુકેલી નઝારો નો પન કૈક અર્થ હોય છે
તફાવત હો છે ફકત જોનારની નઝર મા
બાકી હસ્તા ચહેરા પછાડ પન કૈક દર્દ હોયે છે.

#Gujarati Shayari

દિલ આપતા તમણે આપિ દિધુ …
પણ પરત કરતા તેમાને ચરે
તરફ થી કાપી લિધુ …

#Gujarati Shayari

સબંધો લોહિના નથી હોતા સબંધો વિશ્વાસના હોય છે,
જો વિશ્વાસ હોય તો પારકા પણ પોતાના હોય છે,
એન જો વિશ્વાસ ના હાય તો પોતાના પણ પારકા બને છે.

#Gujarati Shayari Love Shayari

Amano Smit Bharelo Chahero Aaje Yaad Aavi Gayo,
Nameli Najaro No Prem Aaje Yaad Aavi Gayo,
Kaik To Hatu Tena Prem ma
Ke Aaj Pan Betha Chhia Amana Dil Ma Evo Khyal Aavi Gayo.

Get All Latest Gujarati Shayari in Gujarati Font right here Gujarati Shayari, Good morning Gujarati Shayari, best Gujarti Shayri, Suvicharstar, Gujarati Whatsapp Status, Gujarati quotes, gujarati attitude status, gujarati love status, Whatsapp status in gujarat, best gujarati status.