Connect with us
#Good Morning Shayari Gujarati Shayari

કિંમતી તો ઘણુ બધુ હોય છે જીવન માં…
પણ…
દરેક વસ્તુ ની કિંમત ફકત…
સમય જ સમજાવી શકે છે …!!!

#Gujarati Shayari

Levu Devu Eto Vyapar Chhe,
Vagar Apexa E Male Ej Sacho prem.

#2 Line Shayari Gujarati Shayari Love Shayari whatsapp status

samay viti gayo laganima haji bhej chhe,
lakh nava sabandh bane pan tari jagya e j chhe.

#2 Line Shayari Gujarati Shayari Sad Shayari

દિલ ને તો ખબર જ હતી
પણ આંખો રડી ને થાકી તારી રાહ માં.

નિલેશકુમાર
#Good Morning Shayari Gujarati Shayari

કુદરત બધાને હીરા જ બનાવે છે,
બસ  ઘસાય છે એજ ચમકે છે.

અજ્ઞાન

Get All Latest Gujarati Shayari in Gujarati Font right here Gujarati Shayari, Good morning Gujarati Shayari, best Gujarti Shayri, Suvicharstar, Gujarati Whatsapp Status, Gujarati quotes, gujarati attitude status, gujarati love status, Whatsapp status in gujarat, best gujarati status.