Connect with us

Diku No Diwano દીકુનો દીવાનો Best Gujarati Shayari 2020

Diku No Diwano દીકુનો દીવાનો Best Gujarati Shayari 2020

Gujarati shayari Diku No Diwano: નમસ્કાર મિત્રો હાજર છું એક મારી નવી પોસ્ટ સાથે આ પોસ્ટમાં તમને Diku No Diwano (દીકુનો દીવાનો) Best Gujarati Shayari મળી જશે જેને તમે તમારા Facebook અથવા WhatsApp બન્ને જગ્યાએ શૅર કરી શકો છો. Gujarati shayari Diku No Diwano તમારી ગર્લફ્રેન્ડ અને મિત્રોને શેર કરી શકો છો

Diku No Diwano Best Gujarati Shayari

દિકું સ્વપ્ન એટલે…….
એક એવી જગ્યા કે જયાં,  “તુ” ન હોય
છતાં તને મળી શકાય… *……*

દીકુનો દીવાનો Best Gujarati Shayari

તું રોજ કહે છે
કાલે વાત કરીશ……..
પણ કાલે મારી આંખો જ ના
ખુલી તો શું કરીશ………. ……

દીકુનો દીવાનો ગુજરાતી શાયરી

મને રડાવી ને દિકું સુવાની તો
તને આદત પડી ગઈ છે …
એક વાર
જો હું રિસાઈ ને સૂઈ ગયો
તો તને તારી
ઉંઘ થી નફરત થઇ જશે… ……

બિચારું મારું દિલ

દિકું હું ખુશ છું,
પણ બિચારું મારું દિલ નહીં… ……

દિકુંનો પ્રેમ

દિકું શુ એવુ ના થઈ
શકે કે હું પ્રેમ માંગુ ને
તુ ગળે લગાવીને કહે
” બીજુ કાંઈ ” ……… ……..

મારી દિકું

દિકું :- “BAHUBALI 2”
નું ગુજરાતી વર્ઝન સુ થાઈ..?
Me:- “બહુ બોલી તું”*
. .


ये भी पढ़े


મારી દિકું ગુજરાતી શાયરી

દિકું તું આંખો દબાવીને સુઈ જાજે,
હું હાથપગ ધોઈને
હમણાં સપનામાં આવું છું હો…. …..

I Love You દિકું

°વાહ…….દિકુ વાહ…..°
જોરદાર L♡VE કર્યો હો
.
.
♡કયારે શરૂ કરયો અને કયારે ખતમ કરયો ખબર જ ના પડી હો.♡
☹

I Love You મારી દિકું

દિકું તું મને ગમે છે,
એ વાત સાચી પણ…
તું ના હોય
તો કંઇ નથી ગમતું તેને શું.. …………

ગુજરાતી શાયરી લવ

દિકું તારી આંખમાં પ્રેમ મારા
માટે જોઉં એ જ
સપનું હું વારંવાર જોઉં…. …..

દીકુનો આશિક

કયારે અમારી જોડે
પણ વાત તો કરો..
શું ખબર આજે હું તરસી રહ્યો છું.
કાલે દિકું તું શોધતી રહી જાય.

ગુજરાતી શાયરી સંગ્રહ દીકુનો દીવાનો

બસ હવે એક જ ઇચ્છા છે
જીંદગીમાં..!
એ દિકું
સવારે ઉઠુંતો
ચા ની મહેકની સાથે
મારી આંખો માં
તારી આંખો નું મિલન…. ​…….​​

હેપ્પી – રવિવાર દીકું

હેપ્પી – રવિવાર
દિકું હાલે આજે રવિવાર છે…
તો મારા દિલ માં ફરવા આવ ને… ……

દિકું મારી જાન

જાનમાં જાન આવી જાય,
દિકું જયારે કેટલા ઇન્તેજાર પછી..
તારુ એક Hi “આવી જાય…​..…..*

દિકું તારી સાથે લવ

દિકું તારી સાથે સમય જતો રહ્યો,
ખબર ના પડી
ને તારા વગર સમય જતો જ નથી,
એ હવે ખબર પડી.. ……….

મિત્રો આ પોસ્ટ Diku No Diwano (દીકુનો દીવાનો) Best Gujarati Shayari તમને ગમી હોય તો તમે બીજા સાથે શેર કરી શકો છો અને આવી જ નવી નવી પોસ્ટ જોવા માટે અમારી સાથે જડાઈ શકો છો. નીચે લિંક તમને આપેલ છે.


Join a Social Media ➥  Fb Page FB Group  | Twitter  | Telegram | Instagram


Trending

#2 Line Shayari Gujarati Shayari Sad Shayari

દિલ ને તો ખબર જ હતી
પણ આંખો રડી ને થાકી તારી રાહ માં.

#Gujarati Shayari Love Shayari Romantic Shayari Valentine Day whatsapp status

આ તો તારો પ્રેમ છે એટલે I Love You કહેતા આવડ્યું
બાકી અમને તો A B C D માં પણ માર પડતો.

#2 Line Shayari Hindi Shayari Photo Love Shayari

क्युँ तुले हो मेरी "जान" लेने को जनाब"?"
जान" भी "तुम" हो और ये जानते भी "तुम" हो

tum meri Jan